[gujarat] - [email protected] PM: નવ રાજ્યોમાં ચોથા તબક્કાનું મતદાન શરૂ, પ.બંગાળમાં જબરદસ્ત હિંસા સહિતના સમાચાર

  |   Gujaratnews

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 72 લોકસભા સીટો પર મતદાન શરૂ તથા ભારતીય જનતા પાર્ટી અને તેની સહયોગી પાર્ટીઓ માટે આ ચૂંટણી તબક્કો મહત્વનો અને ભુજના ધાણેટી ગામે ટ્રક અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત તથા ગુજરાતના જળાશયો એટલે કે ડેમોના તળિયા દેખાવા લાગ્યા તેમજ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાનું યથાવત તથા ગુજરાતની દીકરીનું ઈઝરાયલની આર્મીના ઈન્ફર્મેશન વિભાગમાં સિલેક્શન કરવામાં આવ્યું અને જો તમે આ વેકેશનમાં ફેમિલી સાથે મુસાફરી કરવા જઇ રહ્યાં છો તો તમારે પ્રથમ ફેમિલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી લઇ લેવી તથા ઈંગ્લેન્ડના 23 વર્ષીય ક્રિકેટર સેમુઅલ રોબર્ટ હેને વિશ્વનો સૌથી ખતરનાક બેટ્સમેનોમાંથી એક ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો સહિતના અગત્યના સમાચાર…

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 72 લોકસભા સીટો પર મતદાન ચાલી રહ્યું છે. બીજીબાજુ પશ્ચિમ બંગાળના આસનસોલમાં મતદાનની વચ્ચે લોકોએ જોરદાર હોબાળો કર્યો. જિલ્લામાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોની કાર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો....

ફોટો - http://v.duta.us/YCzMDwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EsvXOwAA

📲 Get gujaratnews on Whatsapp 💬