[himatnagar] - વિજયનગરના ઇટાવડી નજીકના જંગલ વિસ્તારમાં આગ લાગતાં વનરાજી ખાખ

  |   Himatnagarnews

હિંમતનગર| વિજયનગર તાલુકાના ઇટાવડી ગામે સોળે કલાએ ખીલેલી વનરાજી પટેલ ફળિયાના જંગલ માં આગ લાગવાથી વિવિધ વનસ્પતિઓ અને ભરપૂર સાગ, ટિબરુ, ચંદન,જેવા અનેક ઝાડ બળી ને ખાક થઈ ગયા હતા

આગ લાગવાથી સૌથી મોટું નુકશાન સાગ, ચંદનના ઝાડ અને રસ્તા નજીક આવેલા સેદ્રિય ખાતરના ઉકરડા બળીને ખાખ થઈ ગયા છે અને સંપૂર્ણ ગામમાં આગ ને કાબુમાં રાખવા ટેન્કરથી પાણીનો છટંકાવ કરવામાં આવ્યો હતો. આગ લાગવા મુદ્દે તંત્રમાં બધા અધિકારીઓના મોબાઈલ બંધ આવતા ગામ લોકોમાં આક્રોશ ફેલાયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dYlV2AAA

📲 Get Himatnagar News on Whatsapp 💬