[kutchh] - અકસ્માત / ભુજ-ભચાઉ હાઈવે પરના ધાણેટી પાસે ટ્રક - કારનો અકસ્માત, બે બાળકો સહિત 3ના મોત

  |   Kutchhnews

ઈજાગ્રસ્તોને ભુજની જી કે જનરલ હોસ્પિટલ ખસેડાયા

ભુજ: ભુજ-ભચાઉ હાઈવે પરના ધાણેટી પાસે આઈસર ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માધાપર તરફ આવતી ઇકોમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ધાણેટી પાસે અકસ્માત: મળતી માહિતી પ્રમાણે ભુજ-ભચાઉ હાઈવે પર વહેલી સવારે ભુજ તાલુકાના ધાણેટી ગામ પાસે અકસ્માત થયો હતો. અહીં આઈસર ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બે બાળકો અને એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું....

ફોટો - http://v.duta.us/2wHDEQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/JMdDeQAA

📲 Get Kutchh News on Whatsapp 💬