[kutchh] - તેરાપંથના અગીયારમાં આચાર્યનો સંથારો સિજયો

  |   Kutchhnews

તેરાપંથ ધર્મસંધના અગીયારમાં આચાર્યનો 38માં દિવસે સંથારો સિજ્યો હતો.

તેરાપંથ ધર્મસંઘના મહાશ્રમણજીના સુશિષ્ય શાસન ગૌરવ મુનિ તારાચંદજી સ્વામી નો સંથારો રવિવારે સરદારશહેર (રાજસ્થાન) મઘ્યે 38 માં ઉપવાસે સાંજે 6/25 મિનિટે સિજી ગયો હતો. કચ્છનો નો શ્રાવક-શ્રાવિકા સમાજ તેમને નતમસ્તક નમન કરીઅનુમોદના કરે છે.

તેમની પાલખીયાત્રા 29/04 સોમવારે સવારે 9/15 વાગ્યે સરદારશહેર મઘ્યે નિકળશે. તેવું એક યાદીમાં જૈન અગ્રણી મહેશ પ્રભુલાલ મહેતા એ જણાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/5-QxuwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cDW7oAAA

📲 Get Kutchh News on Whatsapp 💬