[kutchh] - વોર્ડ 11એમાં અડધી રાત્રે વીજતંત્રના ડીપીમાં ધડાકાભેર આગ લાગતા ગભરાટ

  |   Kutchhnews

ગાંધીધામના વોર્ડ 11એ, ભારતનગર વિસ્તારમાં આવેલી ઝુલેલાલ સોસાયટીમાં શનિવારના મોડી રાત્રે લોકોએ ધડાકાનો અવાજ સાંભળ્યો હતો, ત્યારબાદ વીજળીનો સપ્લાય ઠપ્પ થઈ ગયો હતો. બહાર નિકળતા લોકોએ ડીપીમાં આગ લાગી હોવાનું અને તેમાંથી સતત ધડાકા થઈ રહ્યાનું જોતા ભયનો માહોલ ઉભો થયો હતો. જે અંગે વીજતંત્રનો સંપર્ક સાધતા, રાત્રીના 1 વાગ્યે તેમણે આવી પહોંચી સ્થીતીને થાળે પાડી હતી. ઉનાળાના પગલે વધતી વીજમાંગના કારણે ટ્રાન્સફોર્મર પર આવેલા દબાણથી આ સ્થીતી સર્જાઈ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ....

ફોટો - http://v.duta.us/d6nsygAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IyNi7wAA

📲 Get Kutchh News on Whatsapp 💬