[nadiad] - નડિયાદ / ડુમરાલ ગામની સીમમાંથી જુગાર રમતાં 12 શખ્સ રંગેહાથ પકડાયાં

  |   Nadiadnews

નડિયાદ બિલ્ડર્સ એસો.ના પ્રમુખના પિતાના ખેતરમાં જુગારનો અડ્ડો પકડાયો

પોલીસે રૂ.3.30 લાખનો મુદ્દામાલ કબજે લઇ તપાસ હાથ ધરાઇ

નડિયાદ: ખેડા પોલીસે બાતમીના આધારે રેડ પાડી ડુમરાલ ગામની ફરા સીમમાં આવેલા ખેતરમાં દરોડો પાડી 12 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપ્યા હતા. કુલ રૂ.3,30,100નો મુદ્દમાલ કબજે લઇ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

ડુમરાલ ગામની ફરા સીમમાં ટીકુ મચ્છીના ફાર્મવાળા રોડ ઉપર આવેલા જે.ડી.પટેલના નીલગીરીવાળા ખેતરમાં દરોડો કરી જુગાર રમી રહેલા સંજય ચંદુભાઇ પરમાર, અશોક ઉર્ફે દિપક રાયસીંગભાઇ પરમાર, વિજય ચંદુભાઇ પરમાર), હિતેશ અશોકભાઇ શાહ (રહે.નડિયાદ), બુધાભાઇ ચંદુભાઇ પરમાર, મનોજ વણઝારા, દિપક ઉર્ફે ડોન્ડુ બળદેવભાઇ પંચાલ, સતિષ રમણભાઇ પરમાર, હરમાનભાઇ ભઇજીભાઇ પરમાર, કમલેશભાઇ રમણભાઇ ગામેચી, સુભાષ ઉર્ફે બોડો જયંતિભાઇ પરમાર તથા ભાનુભાઇ મેલાભાઇ ભોઇને ઝડપી પાડ્યા હતા....

ફોટો - http://v.duta.us/YLXQLQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Hy55AQAA

📲 Get Nadiad News on Whatsapp 💬