[palanpur] - થરાદના મોરથલ ગામેથી ફુવારા ચોરાતાં ફરિયાદ

  |   Palanpurnews

થરાદના મોરથલ ગામે આવેલા ભરતભાઇ પીરાજી માળીના ખેતરમાંથી 16 એપ્રિલે કોઇ શખ્સો ખેતરમાં લગાવેલા ફુવારા નંગ 182 કિંમત રૂ.10,920 ની ચોરી કરી ગયા હતા.જેને લઈ ભરતભાઈએ ફુવારાની શોધખોળ કરી પરંતુ ક્યાંય ન મળતાં 10 દિવસ બાદ શનિવારે ભરતભાઈએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ClSGgAAA

📲 Get Palanpur News on Whatsapp 💬