[porbandar] - પોરબંદરમાં રસ્તાનાં કાંઠે બંધ જ રહેતી કેબીનોનો ખડકલો

  |   Porbandarnews

પોરબંદરમાં આવેલ સ્ટેટ લાઈબ્રેરી નજીક જુના દીવાદાંડી પાસે જાહેર માર્ગ પર બંધ કેબીનોના ખડૂકલા કરી દેવાયા છે. બંધ કેબીનોમાં સાપ, ઊંદરડા જેવા જીવ-જંતુઓ પણ નીકળી રહ્યા છે. સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતા નાના ભૂલકાઓ પણ અહીં રમતા હોય ત્યારે આ કેબીનોમાંથી નીકળતા જીવજંતુઓને કારણે ભય સેવાઈ રહ્યો છે તો બીજી તરફ બંધ કેબીનોને કારણે ગંદકીના ગંજ પણ ખડકાય છે તેમજ રાહદારીઓને પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે....

ફોટો - http://v.duta.us/9ZDOhwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uQPbxgAA

📲 Get Porbandar News on Whatsapp 💬