[rajkot] - તુવેરકાંડ / વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી તુવેરના 50 ટકા કટ્ટા નંબર અને તારીખ વિનાના

  |   Rajkotnews

કટ્ટામાંથી નીકળેલી તુવેર ખરીદવા લાયક નથી

યાર્ડમાં 25 હજાર બોરીઓ પડી છે

જૂનાગઢ:વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી તુવેરના 50 ટકા કટ્ટા નંબર અને તારીખ વિનાના હોવાનું બહાર આવ્યું છે. દિવ્ય ભાસ્કરે સવારે સાડા દસથી સાંજનાં પાંચ વાગ્યા સુધી ચાલેલી તપાસણીનું લાઇવ રીપોર્ટિંગ કર્યુ હતું. સવારે 10.30 વાગ્યાનો સમય, સ્થળ વિસાવદર માર્કેટીંગ યાર્ડ, અહીં 25 હજાર જેટલી તુવેરનાં કટ્ટા છે, કેશોદમાં ટેકાનાં ભાવે ખરીદેલી તુવેરમાં કૌભાંડ થયાનું બહાર આવ્યાં બાદ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ધરણાં પર બેઠા હતાં. જેથી હર્ષદ રીબડીયા તેમજ નાયબ પુરવઠા અધિકારી નાથાભાઇ મોરી, આસી.મેનેજર નિકુંજ રાઠોડ સહિતની ટીમ પણ હાજર થઇ ગઇ હતી. પરંતુ કૈલેષ કંપનીનાં ગ્રેડર આવ્યાં ન હતાં. જેથી તપાસ શરૂ કરવામાં આવી નહીં....

ફોટો - http://v.duta.us/Epi9XgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/XFv0LQAA

📲 Get Rajkot News on Whatsapp 💬