[rajkot] - પોરબંદર / જમીન અને જોરૂ માટે બે હત્યા થઇ હતી, આરોપીઓ અપમૃત્યુમાં ખપાવવા માગતા હતા

  |   Rajkotnews

પોલીસની ઝીણવટભરી તપાસમાં બનાવ હત્યામાં પલટાયો

પોરબંદર: પોરબંદર જિલ્લામાં તાજેતરમાં બે ઘટનાઓ બની હતી. આ બંને ઘટનાઓ પહેલા અપમૃત્યુમાં ખપાવી દેવામાં આવી હતી. પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં બંને ઘટના ઉપરથી પડદો ઉંચકાયો છે. આ બંને ઘટના અપમૃત્યુ નહીં પરંતુ હત્યા થયાનું સામે આવ્યું છે. આ બંને ઘટનામાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ ઘટનામાં ઘરનાં જ ઘાતકી હોવાનું સામે આવ્યું છે. જેમાં મિલકત પચાવી પાડવા માટે રાજકોટનાં પ્રૌઢનું તેમનાં જ નાના ભાઇનાં પૂર્વ પત્ની અને પુત્ર-પુત્રીએ હત્યા કર્યાનું સામે આવ્યું હતું. જ્યારે પ્રેમ પ્રકરણમાં પત્ની અને પિતરાઇ ભાઇએ મળી યુવકની હત્યા કર્યાનું સામે આવ્યું હતું.

મિલ્કત પચાવી પાડવાના ઈરાદે રાજકોટના વિપ્ર આધેડની પોરબંદરમાં ઘાતકી હત્યા...

ફોટો - http://v.duta.us/oM1QVQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4O2zGwAA

📲 Get Rajkot News on Whatsapp 💬