[rajkot] - રાજકોટ |હાજી આબિદભાઇ ઉમરભાઇ દલવાણી તે હાજી આસીકભાઇ, આરિફભાઇના વાલીદનું

  |   Rajkotnews

રાજકોટ |હાજી આબિદભાઇ ઉમરભાઇ દલવાણી તે હાજી આસીકભાઇ, આરિફભાઇના વાલીદનું તા. 27મીએ અવસાન થયું છે. જિયારત તા. 29ને સોમવારે સવારે 10 કલાકે હજરત જમાલશાહ કમાલશાહ, પીરની દરગાહ, સદરમાં રાખેલ છે.

મૂળ જામનગર બ્રહ્મક્ષત્રિય વિમળાબેન રમણીકલાલ નાનસી (ઉ.વ.97)તે સતીષભાઇ, રમેશભાઇ (લંડન), હરિશભાઇ (લંડન), રોહિતભાઇ, કિરણભાઇના માતા તા. 27મીએ અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. 29ના સાંજે 5.30 થી 6.30 કલાકે, ખત્રીની વાડી, ખત્રીવાડમાં રાખેલ છે.

સોની પ્રફુલચંદ્ર ઉમેદલાલ લાઠિગરા (ઉ.વ.60 ગોંડલવાળા)તે ભાવિનભાઇ, જયકિશનભાઇ, દિપાલીબેન જતીનભાઇ ઝીંઝુવાડિયાના પિતા અને બગસરા સોની દેવચંદભાઇ અમરશીભાઇ ધોળકિયાના જમાઇ, જયકાંતભાઇ, હરેશભાઇ, મહેશભાઇના બનેવીનું તા. 28ના અવસાન થયું છે. બન્નેપક્ષનું બેસણું તા. 29ના સાંજે 4.30 થી 6 કલાકે દ્ધારકેશ ગુણાતીતનગર-1, રૈયા ટેલિ,ફોન એક્સચેન્જ રોડ, ખાતે રાખ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tWT3dQAA

📲 Get Rajkot News on Whatsapp 💬