[rajkot] - વિલુપ્તીના આરે ઊભેલા દેવસંગીત ધ્રુપદની જાળવણી માટે અત્યારના સમયમાં

  |   Rajkotnews

વિલુપ્તીના આરે ઊભેલા દેવસંગીત ધ્રુપદની જાળવણી માટે અત્યારના સમયમાં આપણા સૌરાષ્ટ્રના જ એક ગુજરાતી કલાકાર ચિંતન ઉપાધ્યાયનોનો અથાક સંઘર્ષ જારી છે. ત્રણ વર્ષ પહેલા રાજકોટ રેડિયો સ્ટેશનમાં ગુજરાતના એક માત્ર ધ્રુપદ કલાકાર તરીકે પસંદગી પામ્યા હતા. થોડા સમય તેઓને મુંબઇ આકાશવાણીનું તેડું આવ્યું હતું અને આવતીકાલે તેમને તાજેતરમાં રેકોર્ડ કરેલી ધ્રુપદમાં આલાપ અને બંદીશ આકાશવાણી મુંબઇ પરથી પ્રસારિત થશે. જેને પગલે રાષ્ટ્રીયસ્તરનો વધુ એક કલાકાર આપવાની પરંપરામાં આકાશવાણી રાજકોટના ગૌરવવંતા ઇતિહાસમાં વધુ એક પીંછુ ઉમેરાશે. મુંબઇ રેડિયો સ્ટેશનને અનેક દિગ્ગજ ગાયક કલાકારોએ પોતાની કર્મભૂમિ બનાવી છે ત્યારે આપણા સૌરાષ્ટ્રનો જ અેક યુવક કલાકાર અહીં પસંદગી પામે તે આપણા સૌરાષ્ટ્ર માટેનું પણ ગૌરવ ગણી શકાય....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2QydFAAA

📲 Get Rajkot News on Whatsapp 💬