[surat] - કોણ બચાવશે? / સાપુતારાનો ઘાટમાર્ગ અકસ્માત માટે કુખ્યાત, સંરક્ષણ દીવાલ ન હોવાથી મોતનો માર્ગ બન્યો

  |   Suratnews

પહાડી અને તીવ્ર ઢોળાવવાળા સાંકડા માર્ગના કારણે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે

સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેટ હાઈવે પરના વાહનચાલકો સાથે મિટિંગ યોજવામાં આવી

સુરતઃ સાપુતારાથી શામગહાન સુધીનો 10 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનચાલકો માટે મોતનો માર્ગ સાબિત થઈ રહ્યો છે. છતાં તંત્ર તરફથી કોઈપણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. હજી ઘણા એવા સ્પોટ છે જ્યાં સંરક્ષણ દીવાલનો અભાવ છે. આવી દીવાલના અભાવે ઘાટમાર્ગ પર રવિવારે વધુ એક દુર્ઘટના ઘટી હતી, જેમાં એક યુ-ટર્ન પાસે સુરતથી શિરડી જતા રાઠોડ પરિવારની લકઝરી બસ રિવર્સ થઈ ખીણમાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક વૃક્ષના કારણે બસ ખીણમાં ખાબકતા બચી ગઈ હતી.

નિર્દોષ વાહનચાલકો કમોતે મોતને ભેટી રહ્યા છે...

ફોટો - http://v.duta.us/3lq-fwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_PAsjgAA

📲 Get Surat News on Whatsapp 💬