[surat] - નવી સિવિલ મેડિકલ કોલેજ પાસે 4 દિ’થી સેંકડો લીટર પાણીનો વેડફાટ

  |   Suratnews

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

મહાપાલિકા શહેરની 55 લાખ વસ્તીને દૈનિક 1200 એમએલડી પાણી પુરુ પાડી રહી છે. પરંતુ જળસંકટની સ્થિતિ વચ્ચે ત્રણથી ચાર કલાક પાણી સપ્લાય કરતી પાલિકાના અમૂલ્ય પાણીનો ઠેર ઠેર વેડફાટ થઈ રહ્યો છે. ગરમીમાં પાણીની જરૂરિયાત પણ વધી છે તેમ છતાં લોક જાગૃતિનો સદંતર અભાવને પગલે ઉનાળામાં મકાન, અગાસી, કાર, બાઇક ધોવામાં પાણીનો અતિશય બગાડ થઈ રહ્યો છે.

પાણીની ટાંકીઓ ઉભરાવતાં કે પાણીની લાઈન લિકેજ, તૂટવાથી તો પાણી વેડફાતું હોવાની બાબત તો દૈનિક થઈ પડી છે. પાણીની વિકટ સ્થિતિએ બચાવવી સમજીને વાપરવા તંત્ર અપીલ કરે છે પરંતુ તેમ છતાં અમૂલ્ય પાણી બચાવવા માટે કેટલાંક લોકોમાં હજી ગંભીરતાં નથી જણાતી આવા લોકોને પાઠ ભણાવવો પણ એટલું જ જરૂરી બન્યું છે....

ફોટો - http://v.duta.us/a8WPaQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wAc7PwAA

📲 Get Surat News on Whatsapp 💬