[vadodara] - કરચોરી ડામવા ઇલે. ઇનવોઇસ સિસ્ટમ શરૂ કરાશે

  |   Vadodaranews

જી.એસ.ટી તંત્ર દ્વારા કરચોરી ડામવા માટે જી.એસ.ટી.એન પોર્ટલ પરથી ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ (ઇ-ઇનવોઇસ) સિસ્ટમ શરૂ કરવામાં અાવશે.જેને કારણે નિયત લિમિટ કરતાં વધારે પ્રમાણમાં વેચાણ કરતા વેપારીઓ ઓનલાઇન જ ઇનવોઇસ જનરેટ કરી શકશે.

ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ સિસ્ટમની વિશેષતા એમ છે કે, પ્રત્યેક ઇનવોઇસ વિશેષ નંબર સાથે જનરેટ કરવામાં અાવશે.વિશેષ નંબરનો ઉપયોગ સેલ્ટ રિટર્ન અને ટેક્સ રિટર્ન ફાઇલ સાથે મેચ કરવામાં અાવશે.સોફ્ટવેરને જી.એસ.ટી પોર્ટલ સાથે લિંક કરવામાં આવશે.ઇ-ઇનવોઇસઝ સિસ્ટમ શરૂ કરવા પાછળનાે મુખ્ય ઉદ્દેશ્ય કરચોરી પર લગામ લાવવાનાે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KhRYdwAA

📲 Get Vadodara News on Whatsapp 💬