[vadodara] - કાર અને ટ્રક વચ્ચે અકસ્માત: 8ને ઇજા

  |   Vadodaranews

અમદાવાદના દરિયાપુરમાં રહેતા શેખ અને પઠાણ પરિવારના આઠ સભ્યો રવિવારે બોલેરો કાર લઈને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરથી વડોદરા આવી રહ્યા હતા. 12 વાગે નડિયાદથી થોડે જ દૂર હાઈવેની સાઈડ પર પાર્ક કરીને ઉભી રાખેલ ટ્રકની પાછળ બોલેરો ગાડી અથડાઈ હતી. અકસ્માતને પગલે ગાડીમાં સવાર તમામને ઈજાઓ પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવાયા હતા. આઠ લોકો પૈકી ત્રણની હાલત નાજુક હોવાનું તબીબીએ જણાવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9po76wAA

📲 Get Vadodara News on Whatsapp 💬