[vadodara] - હાલોલના ગંભીરપુરામાં અંગત રીસ રાખી મિત્રના હાથે જ મિત્રની હત્યા

  |   Vadodaranews

હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામે કરિયાણાની દુકાન અને ફરાસખાના ના વેપારીને નજીવી બાબતે તેના જ મિત્ર એ કુહાડીના ઘા મારી હત્યા કરી નાખતા ખોબલા જેવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે પાવાગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી ભાગી છૂટેલા હત્યારા મિત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મિત્રતાના ખૂનની પ્રાપ્ત વિગતો અનુસાર ગંભીરપુરા ગામે રહેતા અને અનાજ કરિયાણાની દુકાન સાથે ફરાસખાનાનો વ્યવસાય કરી પોતાનું ગુજરાત ચલાવતા રાજેશ ભારતભાઈ પરમાર ઉંમર વર્ષ 35 શનિવારની રાત્રે નિત્યક્રમ મુજબ જમી પરવારી પોતાના પરિવાર સાથે ઘરની ઓસરીમાં પલંગમાં સુઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે ગામમાં જ રહેતો અને રાજેશનો મિત્ર અરવિંદભાઈ નારસિંહ ભાઈ ચૌહાણ હાથમાં કુહાડી લઈ ધસી આવી ભર નિંદ્રામાં સુઈ રહેલા રાજેશ પરમાર ને ગળાના ભાગે કુહાડીના બે જીવલેણ ઘા મારી દેતા લોહીના ફુવારા ઉડતા...

ફોટો - http://v.duta.us/l7QRkAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PA9TUQAA

📲 Get Vadodara News on Whatsapp 💬