અમદાવાદ / ખોખરામાં રહેતા સિંગરની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

  |   Ahmedabadnews

ફ્રેન્કલીન ક્રિશ્ચીયન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરફોર્મ અને ઓર્ગેનાઇઝ કરી ચૂક્યા છે

આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી

અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા અને દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમોનું સંચાલન કરી ચૂકેલા 41 વર્ષીય સિંગરે આત્મહત્યા કરી છે. ફ્રેન્કલીન ક્રિશ્ચીયને અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઘો છે. ફ્રેન્કલીન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરફોર્મ અને ઓર્ગેનાઇઝ કરી ચૂક્યા છે. બનાવની જાણ થતાં જ ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/M5DMKAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/n6j50wAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬