અમદાવાદ: પ્રોપર્ટીના ઝઘડામાં પુત્રએ આપ્યો કરૂણ અંજામ, માતા પર હુમલો કરી દુષ્કર્મ આચર્યું

  |   Gujaratnews

સાબરમતી વિસ્તારમાં રહેતી મૂળ યુપીની ૩૮ વર્ષીય મહિલાએ ૨૪ વર્ષીય સાવકા પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ૮ જૂનના રોજ રાત્રે ૧ વાગ્યે પુત્રે સાવકી માતા પર હુમલો કરી બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ.

આ અંગે સાબરમતી પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પરિવારનો મિલકતનો ઝઘડો ચાલતો હોવાથી આ ફરિયાદ થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતુ. જો કે સાવકી માતા હોવાથી પોલીસે તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે.

સાબરમતી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ફોટો સ્ટુડિયોના માલિકે રાજસ્થાનમાં પ્રથમ લગ્ન કર્યા હતા. બાદમાં અમદાવાદમાં બીજા લગ્ન કર્યા હતા. યુપીની પહેલી પત્નીના પુત્રો અમદાવાદ અને વડોદરા ખાતે રહેતા અને સ્ટુડિયો ચલાવતા હતા. દરમિયાનમાં ૮ જુને રાત્રે ૧ વાગ્યે પહેલી પત્નીના પુત્રએ સાવકી માતા પર દુષ્કર્મ આચર્યુ હતુ....

ફોટો - http://v.duta.us/CxCaPwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IAm3CgAA

📲 Get gujaratnews on Whatsapp 💬