અમીરગઢના ઝાંબા ગામે શનિવારે જીવાભાઇ ભોમાભાઇ વાંસિયા પોતાની ભેંસોને

  |   Palanpurnews

અમીરગઢના ઝાંબા ગામે શનિવારે જીવાભાઇ ભોમાભાઇ વાંસિયા પોતાની ભેંસોને પાણી પાવા ગામમાં આવેલા હેડપંપ પર લઈ ગયા હતા.અને પાણી પીવડાવી પરત ફરતા હતા.તે સમયે ત્રણ શખ્સોએ હેડ પંપ પર ભેંસોને પાણી પાવા બાબતે અપશબ્દો બોલી લાકડી તેમજ કુહાડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં જીવાભાઇએ નગાભાઇ સુકાભાઇ વાંસિયા,તેજાભાઇ સુકાભાઇ વાંસીયા અને પ્રેમાભાઈ નગાભાઇ સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dXmlBQAA

📲 Get Palanpur News on Whatsapp 💬