ઊંઝા APMCમાં 33 વર્ષ બાદ સત્તા પરિવર્તન, નારણ કાકાના ‘રાજકારણ’નો અંત, વિકાસ પેનલની જીત

  |   Gujaratnews

33 વર્ષ બાદ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. પ્રતિષ્ઠાભરી ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની રવિવારે યોજાયેલી હાઇ વોલ્ટેજ ચૂંટણી બાદ આજે સોમવારે સવારે મતપેટીઓ ખુલી હતી. જેમાં ડો. આશા પટેલ સમર્થિત દિનેશ પટેલની પેનલ જીત મેળવી હતી. જ્યારે નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ હતી.

દિનેશ પટેલના સમર્થકોએ જીતનારને ફૂલહાર કરીને ઉપાડીને તેમજ અબીલ ગુલાલ ઉછાળી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ સાથે જ નારણ પટેલ જૂથનો અંત અને આશા પટેલ જૂથનો ઉદય થયો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં વિકાસ પેનલ દ્વારા જીતની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂત અને વેપારી બંને વિભાગમાં વિકાસ પેનલની જીત થઇ છે....

ફોટો - http://v.duta.us/cUEuRQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/JTtNDwAA

📲 Get gujaratnews on Whatsapp 💬