‘એકલા ચાલો રે’ આજે ભજવાશે

  |   Ahmedabadnews

અમદાવાદ : શહેરના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આજે ‘એકલા ચાલો રે’ નાટક ભજવાશે. 9 જૂને રાત્રે 9.45 વાગે ભજવાનારા આ નાટકમાં મૃત્યુ પામેલા કાઝલ ઓઝા વૈધ સ્વર્ગમાં પહોંચે છે ત્યારે તેમની મુલાકાત રવીન્દ્રનાથ ટાગોર સાથે થાય છે અને તેમના સંવાદમાંથી સર્જાતા મતભેદ અને વિચારભેદને દર્શાવાયો છે. દેવાંગી જોશી લિખીત અને કમલ જોશી અભિનીત આ નાટકમાં ક્યાંક ખડખડાટ હસાવી દેતાં તો ક્યાંક રૂવાડા ઊભા કરી દેતા તો ક્યાંક રોમાન્સ અને આંખનો ખૂણો ભીંજવી દેતા દ્રશ્યો છે. ઈનશોર્ટ તેમાં નવ રસોની લ્હાણી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7N4AXwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬