એશિયાટીક લાયન કેર સેન્ટરનું આજે લોકાપર્ણ

  |   Bhavnagarnews

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના વડાળ ખાતે વન વિભાગલાયન કેર િવભાગ ગુજરાત રાજય દ્વારા નવનિર્મિત એશીયાટીક લાયન કેર સેન્ટરનો લોકાર્પણનો કાર્યક્રમ તા.10/6/19ને સોમવારે સવારે 11 કલાકે વનઆદિજાતિ વિકાસના મંત્રી ગણપતસિંહ વસાવા ના વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં અતિથી વિશેષ તરીકે વકતુબેન મકવાણા,(પ્રમુખ જિલ્લા પંચયત) ભાવનગરના સાંસદ અને જીલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહેશ.આ કાર્યક્રમમાં ડો.ડી.કે.શર્મા (IFS,અગ્ર મુખ્ય વન સંરક્ષક, હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ (ગુજરાત રાજય)ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

એશીયાટીક લાયન કેર સેન્ટરનો લોકાર્પણનો કાર્યક્રમ તા.10/6/19ને સોમવારે સવારે 11 કલાકે વડાળ, પાલિતાણા, જેસરરોડ, તા.પાલિતાણા ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામ પ્રજાજનોને હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lyln0QAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬