ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન

  |   Ahmedabadnews

દેશમાં ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીજી પણ સ્વચ્છતાના આગ્રહી હતા. ત્યારે 150મી જન્મજયંતીને ધ્યાનમાં રાખી દાંડીપુલ અને તેની આજુ-બાજુ સ્વચ્છતાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગાંધી પ્રેમી સંસ્થાઓ, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ, દાંડી પથ અમદાવાદ, દાંડી કુટીર વગેરે સંસ્થાઓ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે. દાંડીના વૉલેન્ટિયર્સ પણ આ અભિયાનમાં જોડાયા છે....

ફોટો - http://v.duta.us/J9AREAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ogF5iwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬