જો તંત્ર આળસ ખંખેરે તો નજીકના દિવસોમાં પાલ-અડાજણ-રાંદેર સહિતના વિસ્તારોના વાહનોનું રજિસ્ટ્રેશન જીજે 28 હેઠળ થઇ જશે

  |   Suratnews

શહેરમાં વધતી જતી વાહનોની સંખ્યા અને લાયસન્સ સંબંધિત કામોના ભારણને કારણે પાલ આરટીઓની કમર વળી ગઈ છે ત્યારે નવી ઓફિસ માટે જગ્યા પસંદ કરી બિલ્ડીંગ ઉભી કરવાનું કામ ખોરંભે ચડ્યું છે. સુરતના આરટીઓ કોડ જીજે-5 ઉપરાંત જીજે-28ને અમલમાં લાવવા નવી ઓફિસ જરૂરી છે.સુરત આરટીઓ દ્વારા કામરેજ હાઇવે નજીક જીજે-5 કોડ માટેની ઓફિસ ઉભી કરવા દરખાસ્ત તૈયાર કરી કલેકટર ઓફિસ મોકલી હતી.જોકે આરટીઓએ કામરેજના વલથાણ ગામ નજીક માંગેલી જગ્યા સામે ગ્રામપંચાયતને વાંધો લેતા દરખાસ્ત પર ફેરવિચારણા કરવા ફરી આરટીઓને મોકલવામાં આવી હતી.આરટીઓના જણાવ્યા મુજબ નવી દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર ઓફિસને મોકલી આપવામાં આવી છે જ્યારે કામરેજ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે હજી સુધી અમને નવી દરખાસ્ત મળી નથી....

ફોટો - http://v.duta.us/XGHt_gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LFKyXwAA

📲 Get Surat News on Whatsapp 💬