ઝાલાવાડમાં ગરમીનો કહેર યથાવત્ 44.8 ડિગ્રી ગરમીથી લોકો અકળાયાં

  |   Surendranagarnews

સુરેન્દ્રનગર તા. 9 જૂન 2019, રવિવાર

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસમાં આકાશમાંથી જાણે અગ્નજ્વાળાઓ વહેતી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક અઠવાડીયામાં તાપમાનનો પારો અંદાજે ૪૫ ડીગ્રી સુધી પહોંચતાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયાં છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં હિટવેવની અસર જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે સુરેન્દ્રનગરનું નામ મોખરે છે. જેમાં છેલ્લા એક અઠવાડીયાથી તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે અંદાજે ૪૫ ડીગ્રી કરતાં પણ વધુ તાપમાન નોંધાતાં પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. જયારે બાજી બાજુ પશુ-પક્ષીઓ પર તેની અસર જોવા મળી રહી છે અને ગરમીથી ત્રસ્ત બની આકુળ-વ્યાકુળ બની જાય છે....

ફોટો - http://v.duta.us/GGWaUAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_rTrmQAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬