તોફાન / નવસારી ક્લેક્ટરનો માછીમારોને દરિયો ન ખેડવા આદેશ,વાવાઝોડા સંદર્ભે બેઠક યોજી

  |   Navsarinews

અગમચેતીના પગલા રૂપે રાહત–બચાવની બેઠકમાં ચર્ચા થઈ

તમામ સાધન–સામગ્રીથી સજ્જ રહેવા અધિકારીઓને તાકીદ

સુરતઃભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તા.૧૦/૦૬/૨૦૧૯ થી તા.૧૩/૦૬/૨૦૧૯ દરમિયાન અરબ સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશન અંગે ચેતવણીના પગલે આજે નવસારી જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીઓની તાકીદની એક બેઠક બોલાવી સંભવિત વાવાઝોડાથી જિલ્લામાં જાન – માલની નૂકશાની ન થાય તે માટે અગમચેતીના પગલા રૂપે જિલ્લાના તમામ અધિકારીઓને આ સમયગાળામાં હેડક્વાર્ટર ન છોડવા તથા વાવાઝોડાની વધુ અસરની શક્યતાવાળા જિલ્લાના કાંઠા વિસ્‍તારમાં રોજગારી અર્થે ગયેલા માછીમારોને તાત્કાલિક પાછા બોલાવી લેવા મદદનીશ નિયામક મત્સ્યોદ્યોગને આદેશ કર્યો હતો તથા ઉકત સમય દરમિયાન માછીમારોએ દરિયો ન ખેડવા સુચના આપી હતી. તેમજ દરિયાકાંઠા વિસ્તારના લોકોએ દરિયામાં ન જવા જિલ્લા કલેકટર ડો.મોડીયાએ અનુરોધ કર્યો હતો....

ફોટો - http://v.duta.us/O8O5qQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ycXLtgAA

📲 Get Navsari News on Whatsapp 💬