પારલે પોઇન્ટના યુવકે માતા-પિતાને કહ્યું, ‘મારે છોકરી નહીં છોકરા સાથે પરણવું છે’

  |   Gujaratnews

। સુરત ।

ડ્રેસ મટિરિયલના વ્યવસાય સાથે સંકળાયેલા પારલે પોઈન્ટ સિંધી પરિવારના મોહન (નામ બદલ્યું છે)ની કહાની કોઈ રિલ લાઈફ કરતા ઓછી નથી. મુંબઈમાં અભ્યાસાર્થે ગયેલા મોહને યુવાનીમાં પગ તો મૂક્યો પણ તેને વિજાતીયને બદલે સજાતીય પાત્રો વધુ આકર્ષિત કરતા હતા. પોતે અન્ય પુરુષોની જેમ નોર્મલ નહીં હોવાનું સમજી ચૂકેલા મોહને નિર્ણય કરી લીધો હતો કે, વિદેશ જઈ કોઈ પુરુષ સાથે લગ્ન કરી લેશે. આ વાત તેણે માતા-પિતા સમક્ષ મૂકતા તેઓ તેની વાતથી સહમત થયાં નહોતા. પોતાને સ્ત્રીઓ પ્રત્યે કોઈ આકર્ષણ નહીં હોવાની વાત મોહને માતા-પિતાને સારી રીતે સમજાવી હતી, પરંતુ સમાજ શું કહેશે? તેમના પ્રત્યેની તેની જવાબદારીઓ કોણ અદા કરશે? જેવી માતા-પિતાની ભાવનાત્મક દલીલો સામે મોહન હારી ગયો હતો. પછી મોહને જે નિર્ણય કર્યો, તેને માતા-પિતા પણ નકારી શક્યા નહોતા. ફેસબુક પર ન્ય્મ્ ગ્રૂપના સભ્ય એવા મોહને પોતાની જેમ ફક્તને ફક્ત માતા-પિતાની ઇચ્છા માટે લગ્ન કરવા ઉત્સુક યુવતીની શોધખોળ શરૂ કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VDokAQAA

📲 Get gujaratnews on Whatsapp 💬