બામરોલીમાં જમીન નામે કરી આપવાના ઝઘડામાં દાંતરડંુ માર્યું

  |   Anandnews

પેટલાદ તાલુકાના બામરોલી ગામે ગઈકાલે ઢળતી બપોરે જમીન નામે કરી આપવાના ઝઘડામાં ઉશ્કેરાયેલા શખ્સે એક વ્યક્તિ ઉપર દાતરડાથી હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા. જે અંગે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.

બામરોલી ગામના આખડોલ રોડ ઉપર ધુરાભગતના કુવા પાસે પ્રતાપભાઈ પુંજાભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે બપોરે સાડા ત્રણ વાગે નજીકમાં રહેતા લક્ષ્મણ મગનભાઈ પરમારે તેમને જણાવ્યું હતું કે તું જમીન અમારા નામે કેમ કરી આપતો નથી. તેમ કહી ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ દાતરડુ પ્રતાપભાઈના માથામાં મારી દીધું હતું. ત્યારબાદ જમણા હાથના કાંડા અને આંગળીઓ ઉપર ઈજાઓ કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ou6-YAAA

📲 Get Anand News on Whatsapp 💬