બાલુત્રીમાં મહિલાની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ

  |   Palanpurnews

વાવના બાલુત્રી ગામે રહેતી એક મહિલાને બાલુત્રી ગામના જ બે શખ્સોએ આવી”તારો પતિ અને તારો દીકરો અમારા કહ્યામાં નથી”તેવું કહી મહિલાને અપશબ્દો બોલવા લાગ્યા જેને લઈ મહિલાએ અપશબ્દો બોલવાની ના કહીતો મહિલાની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મહિલાએ ગણેશભાઇ કાજાભાઇ ચૌધરી અને પીરાભાઇ કાજાભાઇ ચૌધરી સામે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Aexg1gAA

📲 Get Palanpur News on Whatsapp 💬