બિલ-ચાણસદ રોડ પર શહેરના 40 સાઇકલિસ્ટો વચ્ચે જામી સ્પર્ધા

  |   Vadodaranews

પારુલ યુનિ. ના કમ્પ્યુટર એન્જિ.ના વિદ્યાર્થીઓનું મોડેલ

સિગ્નલ પરનાં સેન્સર એમ્બ્યુલન્સને રસ્તો આપવા સિગ્નલ ગ્રીન કરી દે છે

સિટી રિપોર્ટર | વડોદરા

પારુલ યુનિ.ના કમ્પ્યૂટર એન્જિ.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ રાજ સૈજા અને ધ્રુવ કાળેએ પ્રો. અંકિતા ગાંધીના માર્ગદર્શનમાં ટ્રાફીકની સમસ્યા ઉકેલતો પ્રોજેક્ટ બનાવ્યો છે.

ટ્રાફિકની સમસ્યાને કારણે એમ્બ્યૂલન્સ જેવા ઇમર્જન્સી વાહનો પર અસર પડે છે. જેથી વિદ્યાર્થીઓ દ્વારા તેની પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ટ્રાફિક ડેન્સિટી કંટ્રોલ પર અલ્ટ્રાસોનિક સેન્સર્સનો ઉપયોગ કરાયો છે. સેન્સર્સ વાહનોની સંખ્યા ગણી કતારનું અંતર જાણે છે અને સિગ્નલનો સમય ટ્રાફિકની લંબાઈ અનુસાર ગોઠવે છે. બીજા ભાગમાં, એમ્બ્યૂલન્સને આવતી સમસ્યાઓ પર કેન્દ્રિત કરાયું છે. RFID સેન્સરની મદદથી એમ્બ્યૂલન્સની આવતી લેનને ગ્રીન સિગ્નલ આપવામાં આવે છે અને એમ્બ્યૂલન્સ માટે રસ્તો ખાલી કરવામાં આવે છે....

ફોટો - http://v.duta.us/NGva2wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-QPoBgAA

📲 Get Vadodara News on Whatsapp 💬