વે બ્રિજ ચલાવતા યુવાનની 7 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા

  |   Bhavnagarnews

મહુવા તાલુકાના આંગલધરા ગામે રહેતા સંજયસિંહ દિલીપ સિંહ માં કૃપા વે બ્રીજની ઓફિસમા ગત રાત્રી દરમ્યાન અજાણ્યા ઈસમોએ ઘુસી યુવાન પર 7 રાઉન્ડ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે આવી મૃતક યુવાનની પત્નિની ફરિયાદ આધારે આંગલધરાની જમીન બાબતે અવારનવાર ઝઘડા કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મૃતક યુવાનના પિતા દિલીપ સિંહ દેસાઈ અને મૃતકના બે બનેવી અનિલસિંહ પરમાર અને હેમંતસિંહ મગોદરાની શંકા આધારે પોલીસે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કડક પૂછતાછ આદરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jNr_8gAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬