સેટેલાઈટમાં શરમજનક ઘટના, કેરટેકર મહિલાએ મિત્રની બિભત્સ માગણી નકારતા ભોગ બની પુત્રી

  |   Gujaratnews

સેટેલાઇટમાં કેરટેકર તરીકે કામ કરતી મહિલાનો મિત્ર તેની પાસે બિભસ્ત માંગણી કરતો હતો. મહિલાએ બિભસ્ત માંગણી પૂર્ણ નહીં કરતા 8 જૂને રાત્રે સાડાત્રણ વાગ્યે તેની 14 વર્ષીય પુત્રી સાથે અડપલા કર્યા હતા. પુત્રીએ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કરી આરોપી વિજય વસવલીયાને પકડાવી દીધો હતો.

આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 35 વર્ષીય મહિલા તેના દિકરા અને દિકરી સાથે રહે છે. પતિ સાથે મનમેળ ન આવતા તેમની સાથે સંબંધો ઓછા છે. તાજેતરમાં સેટેલાઇટના વૈભવી બંગલામાં વયોવૃધ્ધ બંગલાના માલિકની સારસંભાળ રાખવા અને તેમની સાથે રહેવાની નોકરી કરતી હતી.

સુરેન્દ્રનગરમાં જ્યારે મહિલા રહેતી ત્યારે છુટક મજુરી કરતી હતી. તે સમયે સુરેન્દ્રનગર રહેતા વિજય કાંતિભાઇ વસવલીયા (ઉ.વ.36) સાથે સંપર્ક થયો હતો. વિજય સાથેના સંબંધની જાણ પતિને થતા ઝઘડો થયો હતો જેથી અમદાવાદ નોકરી માટે આવી ગઇ હતી....

ફોટો - http://v.duta.us/0wCm1AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hLYP-wAA

📲 Get gujaratnews on Whatsapp 💬