સાયન્સ સિટીમાં ગુરુ ગ્રહને જોવા માટે ટેલિસ્કોપ લાગશે

  |   Ahmedabadnews

સૂર્યમાળાના સૌથી મોટા ગ્રહ ગુરુ આજે સૂર્યની સામે અને પૃથ્વી પરથી નરી આંખે દેખાઇ શકાય તેવી સ્થિતિમાં આવશે. આ અનોખો યોગ 13 મહિના પછી બને છે જેને લઈને સાયન્સ સિટી અમદાવાદ દ્વારા શહેરીજનોને ગુરુ (જૂપિટર) વિશે માહિતગાર કરવા માટે એક્સપર્ટ ટૉકનું આયોજન કર્યુ છે. એક્સપર્ટ ટૉક બાદ સાંજે 6થી 8 દરમિયાન સાયન્સ સિટી પાસે રહેલા આધુનિક ટેલિસ્કોપ દ્વારા શહેરીજનોને ગુરુ (જૂપિટર) ગ્રહને નિહાળી શકાશે.

દરેક ગ્રહના પોતાના ચંદ્ર હોય છે ગુરુ ગ્રહને પોતાના 79 ચંદ્ર છે જેમાંથી આજે ચાર ચંદ્રને નરી આંખે પણ નિહાળી શકાશે.

ગુરુ આજે વર્ષમાં સૌથી વધારે ચમકતો દેખાશે. સામાન્ય રીતે દેખાતો ગુરુ ગ્રહ આજે સાઈઝમાં ખૂબ મોટો દેખાશે. ઉલ્લેખનીય છે કે ગુરુ ગ્રહ પૃથ્વી કરતા 11 ગણો મોટો ગ્રહ છે....

ફોટો - http://v.duta.us/y-uPjwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KZy5XgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬