3 વર્ષના નિત્યનાં શંકાસ્પદ મોતનો મામલો મર્ડર કેસમાં ફેરવાયો, ફોઇની દીકરી જ…

  |   Gujaratnews

મોરબીમાં ગઇકાલે સમાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભ નગર સોસાયટીમાં શીવાયલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક ટાઈલ્સનાં ઉદ્યોગપતિ રાજેશભાઇ ડેડણીયાનાં ત્રણ વર્ષનો વ્હાલયોસો દીકરો નિત્ય મોઢામાંથી ફીણ નીકળતી હાલતમાં રૂમમાંથી મળી આવ્યો હતો. જેમાં સારવાર માટે બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માસૂમ બાળક નિત્યનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.

આ મામલે શંકા સેવાઇ રહી હતી કે, નિત્યની હત્યા કરવામાં આવી હોય કારણ કે, નિત્યનાં ગળાના ભાગે ઇજાનાં નિશાન જોવા મળ્યા હતાં. મોરબી બીડીવીઝન પોલીસે બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટેની માગ કરતા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમા એ રહસ્ય પરથી પડદો ઉઠ્યો હતો કે, નિત્યની હત્યા જ કરવામાં આવી છે. PM રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયાનો ખુલાસો થયો છે....

ફોટો - http://v.duta.us/lZMCiQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QyVY0QAA

📲 Get gujaratnews on Whatsapp 💬