998 વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા આપી

  |   Suratnews

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રવિવારે લેવાયેલી પીએચડીની એન્ટ્રસ પરીક્ષામાં 998 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા માટે 1346 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેની સામે 70.15 ટકા વિદ્યાર્થીઓની હાજરી અને 348 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. 50 બ્લોકમાં પરીક્ષા લેવાઇ હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સવારે 9 વાગ્યેથી રાખવામાં આવેલી પરીક્ષામાં 500 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશપત્રમાં કોઇપણ અધિકારીના હસ્તાક્ષર ન હોવાના કારણે પરીક્ષા હોલ બહાર જ તેઓને રોકી દેવામાં આવ્યા હતા. જેથી સેનેટ સભ્ય કનૂ ભરવાડ, સંકેત શર્મા સહિતના સભ્યો યુનિવર્સિટી પહોંચી ગયા હતા. અને તેઓએ વિદ્યાર્થીઓના પ્રવેશપત્ર પર સહી કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cMRChAAA

📲 Get Surat News on Whatsapp 💬