[email protected] PM:વર્લ્ડ કપના હીરોએ અશ્રુભીની આંખે લીધી વિદાઇ, વરસાદ મામલે હવામાન ખાતાએ કરી આગાહી સહિતના સમાચાર

  |   Gujaratnews

યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી તથા જ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમજ રાજકોટમાં એક ભાઇએ પોતાની વ્હાલસોઇ બહેનની હત્યા કરી અને 33 વર્ષ બાદ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું તેમજ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની આઠ વર્ષની બાળકી પર ગેંગરેપ અને તેની હત્યાના કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં સાતમાંથી 6 આરોપીઓને દોષિત ગણાવ્યા તથા નવજોત સિંહ સિદ્ધુએ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી તેમજ મોદી સરકારની ફરી વાપસી થતાં રેલવે ફરી એક વાર ટોપ ગિયરમાં આવી અને ઓસ્ટ્રેલિયા અને દુનિયાના મહાન ગેંદબાજ ગ્લેન મેક્ગ્રાએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ માટેની ફેવરિટ ટીમ ગણાવી સહિતના અગત્યના સમાચાર…

ભારતમાં 2007 ટી-20 અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીતના હીરો રહેલાં યુવરાજ સિંહે સોમવારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી. યુવરાજ સિંહે મુંબઈની સાઉથ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. 2017 બાદ ટીમ ઈન્ડિયામાં તેનું સિલેક્શન થઈ રહ્યું ન હતું. અંતે ભાવુક થયેલાં યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. યુવરાજે કહ્યું કે, નાનપણથી જ મે મારા પિતાનું દેશ માટે રમવાનું સ્વપ્નું પૂર્ણ કર્યું છે....

ફોટો - http://v.duta.us/jRoiewAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/q_jAwwAA

📲 Get gujaratnews on Whatsapp 💬