[email protected] PM: કઠુઆ ગેંગરેપ કેસમાં આવ્યો ચુકાદો, ગુજરાત યૂનિવર્સિટીની ગંભીર બેદરકારી

  |   Gujaratnews

કઠુઆમાં માત્ર 8 વર્ષની બાળકી સાથે થયેલ ગેંગરેપ અને હત્યાની ઘટના પર આજે કોર્ટે સાતમાંથી 6 આરોપીઓને દોષિત ગણાવ્યા, ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો, અશ્લીલ તસવીરો રાખવી ‘ફીમેલ વલ્ગર ફોર્મ્યુલેશન પ્રોહિબિશન લો’ હેઠળ સજાપાત્ર ગુનો નથી, રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, સુરત જિલ્લાના બારડોલીમાં માતાએ પોતાની વ્હાલયોઇ દીકરી સાથે આત્મહત્યા, અમદાવાદમાં અવારનવાર વ્યાજખોરોનાં આતંક સહિતનાં મહત્વનાં સમાચાર એક ક્લિકે…

ગત વર્ષની શરૂઆતમાં સંપૂર્ણ દેશને હચમચાવી દેનાર જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માત્ર 8 વર્ષની બાળકી સાથે થયેલ ગેંગરેપ અને હત્યાની ઘટના પર આજે કોર્ટે સાતમાંથી 6 આરોપીઓને દોષિત ગણાવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. છબરડાઓનો પર્યાય બનેલી ગુજરાત યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારીનો કિસ્સા અવાર નવાર અહેવાલોમાં આવતા રહેતા હોય છે. ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે....

ફોટો - http://v.duta.us/lEX1BAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wI-96wAA

📲 Get gujaratnews on Whatsapp 💬