[email protected] PM: 33 વર્ષ બાદ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા પરિવર્તન, અભિનેતા ગિરીશ કર્નાડનું નિધન

  |   Gujaratnews

આજે સોમવારે સવારે મતપેટીઓ ખુલી હતી. જેમાં ડો. આશા પટેલ સમર્થિત દિનેશ પટેલની પેનલ જીત મેળવી હતી. જ્યારે નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ હતી. દેશની રાજધાની દિલ્હી સુરક્ષિત રહે તેના માટે ભારત અમેરિકા પાસેથી નેશનલ એડવાન્સડ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ-2 (NASAMS-II) પ્રાપ્ત કરવાની નજીક પહોંચી ગયું છે. જાણીતા લેખક, એક્ટર, ફિલ્મ ડાયરેક્ટર અને રંગમંચની ખુંખાર હસતી એટલે ગિરીશ કર્નાડ. ગિરીશ કર્નાડનું સોમવારે 81 વર્ષની ઉમરે નિધન થયું. તે ઘણા સમયથી બિમાર હતા. બેંગલુરુમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. મોદી સરકાર વર્ષમાં રૂપિયા 10 લાખની રોકડ પ્રાપ્ત કરનાર લોકો પર ટેક્સ વસૂલવાની સંભાવનાની તપાસ કરી રહી છે. સહિતના અગત્યના સમાચાર…...

ફોટો - http://v.duta.us/g8rUvwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fsvBMAAA

📲 Get gujaratnews on Whatsapp 💬