આપઘાત / સુરતના યુવકે નવસારીમાં ગળેફાંસો ખાધો, સુસાઇડ નોટ અને વીડિયો FB પર પોસ્ટ કર્યા

  |   Navsarinews

સુસાઈડ નોટમાં માલિકો પર આક્ષેપ કરવામાં આવ્યા

વીડિયોમાં જમીન દલાલીના રૂપિયા ન ચૂકવ્યાનો આક્ષેપ

Divyabhaskar.comJun 23, 2019, 05:00 PM ISTસુરતઃ સુરતના ડિંડોલીના એક યુવકે નવસારીમાં ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી. યુવકે લખેલી સુસાઈડ નોટ અને આપઘાતનો વીડિયો ફેસબૂક પર પોસ્ટ કર્યો હતો. જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

ફાર્મ હાઉસમાં આપઘાત કર્યો

મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં અમૃત સોનવણે પરિવાર સાથે રહેતો હતો. સુરતના બિલ્ડરને ત્યાં જમીન દલાલ તરીકે કામ કરતો હતો. આજે તેણે પોતાના ફેસબૂક પેઈઝ પર સુસાઈડ નોટ અને સુસાઈડનો વીડિયો પોસ્ટ કર્યા હતા. દરમિયાન નવસારીના ધામણ ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસના એક રૂમમાંથી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી....

ફોટો - http://v.duta.us/xTpy0wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Tc11uAAA

📲 Get Navsari News on Whatsapp 💬