દાણની થેલીઓમાં છુપાવેલાં 19 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkJun 23, 2019, 07:40 AM ISTહાઇવે પર અમદાવાદથી ભરુચ તરફ જઇ રહેલા ટ્રેલરમાંથી ઢોરને ખવડાવાના દાણની થેલીઓ વચ્ચે છુપાવેલા 19 લાખના દારુના જથ્થા સાથે જીલ્લા એલસીબીએ 4 શખ્સને ઝડપી લીધા હતા.અમદાવાદથી આવી રહેલા ટ્રેલરમાં દારુનો જથ્થો છે અને ટ્રેલર ભરુચ તરફ જઇ રહ્યું છે,તેવી બાતમીથી પોલીસે હાઇવે પર ગુરુ નાનક હોટલ પાસે વોચમાં રહેતા એસએકસ કાર અને પાછળ ટ્રેલર આવતું જણાતાં પોલીસે કારને કોર્ડન કરી લેતાં કારમાં રહેલો 1 શખ્સ ભાગી છુટયો હતો, જયારે 2 શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે ટ્રેલરની તપાસ કરતાં દાણની છેલીઓ વચ્ચે અલગ અલગ બ્રાન્ડની દારુની 397 પેટીઓ (કિંમત 1905600 રુપીયા) મળી આવી હતી. પોલીસે દારુના જથ્થા સાથે ભુપેન્દ્રપાલ સોગનારામ વાલ્મીકી, વિનોદ ગોવિંદરામ નાયક, (બંને રહે, રાજસ્થાન) તથાગંગારસિંહ ટીકુસિંહ ડાભી અને ચુનીલાલ ભઘવાનદાસ ગવારીયા (બંને રહે, બનાસકાંઠા)ને ઝડપી લઇ કાર, દારુ, ટ્રેલર, દાણ મળી 4691764 રુપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/L2AmPwAA

📲 Get Vadodara News on Whatsapp 💬