પોલીસ સ્ટેશનમાં ધૂણવા લાગ્યો યુવાન અને કહ્યું-‘કાગળિયા ના બનાવો, દાવલશા પીર છું, DSPને બોલાવો’

  |   Gujaratnews

રાજ્યમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે, કે જેના પર વિશ્વાસ કરવો અઘરો બની જાય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવાન પોલીસ સ્ટેશનમાં ધૂણવા માંડે છે, અને DSPને બોલાવવાની વાત કરે છે. આ વીડિયો કથિત રીતે જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનનું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં યુવાન પોલીસ સ્ટેશનમાં ધૂણતા ધૂણતા પોલીસને કહે છે કે હું દાવલશા પીર છું, દાદાને છતુ થાવું છે, DSPને બોલાવો. આ જોઇ પોલીસ કર્મચારીઓ પર તેની સાથે મજાક કરતા નજરે પડે છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે યુવાન પોતાની માતા સાથે પોલીસ સ્ટેશન આવ્યો હતો અને અચાનક કોઇ કારણસર ધૂણવા લાગ્યો હતો. પોલીસ સ્ટેશનના ઓટલા પર બેસી પોલીસ કર્મચારીઓ સાથે વાતો કરતો નજરે પડે છે....

ફોટો - http://v.duta.us/lraqdAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1u2mQQAA

📲 Get gujaratnews on Whatsapp 💬