પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ પાસેથી મહાકાય શિલા ધારાશાઇ, મોટી દુર્ઘટના ટળી

  |   Gujaratnews

યાત્રાધામ પાવાગઢમાં ડુંગરમાંથી શીલા ધરાશાઇ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. પાવાગઢના ડુંગર જતા પાટિયા પુલ પાસે એક મોટી શીલા ધરાશાઇ થઈ હતી. જેથી હાલ યાત્રિકોની સલામતી માટે રસ્તો હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે.

હાલ તંત્ર દ્વારા શીલાને માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શિલા પડતા પાવાગઢ નિજ મંદિર સુધી પાણી પુરવઠો પૂરો પાડતી પાઈપલાઈનોમાં ભંગાણ થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી.

આ ઘટનાનાને લઇને મળતી માહિતી પ્રમાણે, પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ પાસે શીલા ધરાશાયી થઇ હતી. યાત્રિકોની સાવચેતીને ધ્યાને રાખીને હાલ પૂરતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને માર્ગ પરથી પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શીલા ધરાશાયી થવાને કારણે નિજ મંદિર સુધી પાણી પુરવઠો પુરો પાડતી પાઇપ લાઇનમાં ભંગાણ થયું છે....

ફોટો - http://v.duta.us/y6vfdwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/iI_sxwAA

📲 Get gujaratnews on Whatsapp 💬