બાળકો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkJun 23, 2019, 07:40 AM ISTશહેરના સનફાર્મા રોડ ખાતે આવેલ માય એપલ સ્કૂલનાં બાળકો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ક્લબના સભ્યોને રોપાનું વિતરણ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ક્લબના લાયન સભ્યોને રોપાઓ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. અને દરેક સભ્યોને વધુમાં વધુ વૃક્ષારોપણ માટે સમજણ આપવામાં આવી હતી.

આજે સિ.સિ.ની સંગીત સંધ્યા

વડોદરા સિનિયર સિટિઝન્સ એસોસિએષન ફતેગંજ કેન્દ્રના ઉપક્રમે સંગીત સંધ્યાનું આયોજન દિવ્યકાંત પંડ્યા ગ્રૂપ દ્વારા જુના ફિલ્મી ગીતોની સંધ્યા તા.23 જૂન ને રવિવારના રોજ સાંજે 5.00 કલાકે 85, સેવા સમાજ સોસાયટી, ફતેગંજ ખાતે રાખવામાં આવેલ છે. તથા જન્મોત્સવ સમૂહમાં સભ્યોનો પણ રાખવામાં આવ્યો છે.

‘વિમલનાથ દાદા’ની સાલગીરા નિમિત્તે રંગારંગ કાર્યક્રમ યોજાશે...

ફોટો - http://v.duta.us/wS2t3AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Jq0q0AAA

📲 Get Vadodara News on Whatsapp 💬