ભાવનગર / નારીગામે 22 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

  |   Bhavnagarnews

એસઓજી પોલીસે રેડ પાડી જથ્થો પકડી પાડ્યો

Divyabhaskar.comJun 23, 2019, 05:54 PM ISTભાવનગર: ભાવનગર એસઓજી પોલીસ દ્વારા નારી ગામે રેડ પાડી હતી. રહેણાંક મકાનમાંથી 22 કિલો ગાંજા સાથે હસમુખભાઇ કરસનભાઇ મોરડીયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આ ગાંજાની કિંમત 1,28,520 રૂપિયા થાય છે. પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/XJc8OgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uRXRqQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬