રાજકોટ: માનસિક વિકલાંગ યુવક સાથે થયું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, સફાઈ કામદારની ધરપકડ

  |   Gujaratnews

રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઇમનો રેશિયો વધી રહ્યો છે. આરોપીઓને જાણે કાયદાનો ભય ન રહ્યા હોય તેમ દરરોજ હત્યા, દુષ્કર્મ, લૂંટ જેવા ગુનાઓ આચરતા રહે છે. ત્યારે રાજકોટમાં એક માનસિક વિકલાંગ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ તાલુકા પોલીસે ખરાબ કામ કરનાર આરોપી વિજય મકવાણાની ધરપકડ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટના નવા 150 રિંગ રોડ પર આવેલ આવાસ ક્વાર્ટરમાં ચોકવાનારી ઘટના સામે આવી છે. અહીં 15 વર્ષના માનસિક વિકલાંગ પુત્ર પર પાડોશમાં રહેતા વિજય મકવાણા નામના શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનું સામે આવ્યું છે.

આ શખ્સ એપાર્ટમેન્ટના સફાઈ કામદાર છે, અને તેણે માનસિક વિકલાંગ પુત્ર પર ઘણા દિવસથી ખરાબ નજર હતી. અને તેને જેવો મોકો મળતા જ વિજય મકવાણા નામના શખ્સએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું....

ફોટો - http://v.duta.us/em7jqwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/U2aozgAA

📲 Get gujaratnews on Whatsapp 💬