સુરત: બંદૂક અને ચપ્પુની અણીએ મહારાષ્ટ્રનો ટ્રક ચાલક લૂંટાયો, 1.11 લાખ ગુમાવ્યા

  |   Gujaratnews

રાજ્યમાં ક્રાઇમની અનેક ઘટનાઓ બને છે. ત્યારે સુરતના હજીરા રોડ પર એક ટ્રક ચાલક લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઇક સવાર બે શખ્સોએ બંદૂકની અણીએ ટ્રક ચાલકને ઉભો રાખીને લૂંટ ચલાવી હતી. મહારાષ્ટ્રના ટ્રક ચાલક પાસેથી કુલ 1.11 લાખની લૂંટ કરવામાં આવી છે. આ ઘટના બાદ સુરતના ઇચ્છાપોર પોલીસે મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના હજીરા રોડ પર એક ટ્રક ચાલક ક્રિભકો કંપનીમાંથી યુરિયા ખાતર ભરીને નીકળ્યો હતો. ત્યારે ટ્રક સુરતના હજીરા રોડ પર પહોંચ્યા બાદ બે બાઇક સવારોએ ટ્રકનો પીછો કર્યો હતો. મોકોના ફાયદો મેળવીને બન્ને શખ્સોએ પોતાની પાસે રહેલી બંદૂકની અણીએ ટ્રકને ઉભી રાખી હતી....

ફોટો - http://v.duta.us/zUp0AQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/suHOvwAA

📲 Get gujaratnews on Whatsapp 💬