‘હું તમારી છોકરીને મારી પત્ની બનાવાનો છું, તેને છોડવાનો નથી, તમારાથી થાય તે કરી લો’

  |   Gujaratnews

માંજલપુરમાં રહેતી ધો. 10ની વિર્દ્યાર્થિનીને તેના જ વિસ્તારના ધો.12ના વિધર્મી વિદ્યાર્થીએ પ્રેમજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા તેનું માઈન્ડ વોશ કર્યા બાદ મસ્જિદમાં જઈ કલમા પઢાવતો હોવાની વિગતો સપાટી પર આવતાં ચકચાર મચી હતી. આરોપીએ એટલી હદે, સગીર વિર્દ્યાર્થિનીને પોતાના વશમાં કરી લીધી હતી કે, તે ઘરમાં પણ નમાજ પઢવાની સાથે રોજા પણ રાખતી હતી. પોલીસે ઘરેથી ફરાર થઈ ગયેલા વિધર્મીની શોધખોળ શરૂ કરી છે.

માંજલપુરમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી 14 ર્વિષય પુત્રી ખાનગી સ્કુલમાં ધો.10માં અભ્યાસ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ધો.12માં ડોન બોસ્કો સ્કુલમાં ભણતા તોસીફ ઈમરાન ખાન (ઉં.વ.19) એ મારી પુત્રીનું ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ કરી દીધું છે. આરોપીએ મીઠી-મીઠી વાતો કરી મારી પુત્રીને પ્રેમ જાળમાં ફસાવી દીધી હતી....

ફોટો - http://v.duta.us/1-jZfgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CvbY-QAA

📲 Get gujaratnews on Whatsapp 💬