[email protected] PM: રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ, કેજરીવાલે વિદ્યાર્થીઓને આપી મોટી ગિફ્ટ

  |   Gujaratnews

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર, ડીસા, અંબાજી, સાબરકાંઠા-અરવલ્લી તેમજ મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. માંજલપુરમાં રહેતી ધો. 10ની વિર્દ્યાર્થિનીને તેના જ વિસ્તારના ધો.12ના વિધર્મી વિદ્યાર્થીએ પ્રેમજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા તેનું માઈન્ડ વોશ કર્યા બાદ મસ્જિદમાં જઈ કલમા પઢાવતો હોવાની વિગતો સપાટી પર આવતાં ચકચાર મચી હતી. દિલ્હી સરકારે સરકારી શાળાનાં વિદ્યાર્થીઓ માટે મોટું એલાન કર્યું છે. દિલ્હી સરકાર આવતાં વર્ષથી પોતાની સ્કૂલોમાં સીબીએસઈ દ્વારા વિદ્યાર્થીઓ પાસે લેવાતી પરીક્ષાની ફીની ચૂકવણી કરશે. બજેટથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​દેશના મુખ્ય અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે આર્થિક સ્થિતિ પર ચર્ચા કરી હતી. દેશના વિકાસને ગતિશીલતા અને રોજગાર સર્જન માટે આર્થિક નીતિની રૂપરેખા તૈયાર કરવા માટે PM દ્વારા 40 થી વધુ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.સહિતના અગત્યના સમાચાર…...

ફોટો - http://v.duta.us/aOHveAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/JK4_ogAA

📲 Get gujaratnews on Whatsapp 💬