[email protected] PM: રાજસ્થાનમાં ટેન્ટ પડતા 15 લોકોનાં મોત, કોહલીને ICCએ ફટકાર્યો દંડ

  |   Gujaratnews

રાજસ્થાનનાં બાડમેરમાં રામકથા દરમિયાન વરસાદ અને વાવાઝોડાનાં કારણે ટેન્ટ પડી જતા લગકભગ 15 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા છે. આઈસીસીએ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટ વિરાટ કોહલીને અફઘાનિસ્તાન સામે અમ્પાયર સાથે વધારે દલીલ કરવાનાં કારણે દંડ ફટકાર્યો છે. સહિતનાં સમાચાર વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

રાજસ્થાનનાં બાડમેરમાં રામકથા ચાલી રહી હતી, પરંતુ અચાનક વરસાદ થવાથી અને વાવાઝોડુ આવવાથી ટેન્ટ પડતો થયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકાનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ટેન્ટની નીચે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર હતા અને રામકથા ચાલી રહી હતી. ઘાયલોને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે....

ફોટો - http://v.duta.us/4ulrjwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5mhK2QAA

📲 Get gujaratnews on Whatsapp 💬